ડુમસના ગણેશ મંદિર પાસે SHM ગ્રુપ અને એલિક્સિર ફાઉન્ડેશન દ્વારા બીચ ક્લીનઅપ ડ્રાઇવ યોજાઈ હતી. પર્યાવરણ રક્ષણ અને સ્વચ્છતા જાગૃતિના હેતુથી યોજાયેલા અભિયાનમાં ૭૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ બીચ પરથી પ્લાસ્ટિક, કાગળ, પાણીની બોટલો અને ઘન કચરો એકત્ર કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.



Leave a comment
This site is protected by hCaptcha and the hCaptcha Privacy Policy and Terms of Service apply.